App Live Now

ડિજિટલ શિક્ષણ નું
નવું સરનામું

શિક્ષણ સાગર દ્વારા વિદ્યાર્થીઓ માટે મટીરીયલ, ક્વિઝ, લાઇવ ક્લાસીસ, ન્યૂઝ, અને રીલ્સ એક જ પ્લેટફોર્મ પર.

એક જ એપમાં બધું જ

શિક્ષણ સાગર વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે તમામ આધુનિક સુવિધાઓ પૂરી પાડે છે.

ડિજિટલ મટીરીયલ

તમામ ધોરણ અને વિષયો માટે ઉચ્ચ ગુણવત્તાવાળું PDF મટીરીયલ. વાંચવા અને ડાઉનલોડ કરવા માટે એકદમ સરળ.

લીડરબોર્ડ

ક્વિઝ રમો

MCQ ટેસ્ટ આપીને તમારું જ્ઞાન ચકાસો અને ગુજરાતભરના વિદ્યાર્થીઓ સાથે હરીફાઈ કરો.

લાઇવ ક્લાસ

શિક્ષકો સાથે લાઈવ જોડાઈને ભણો.

એજ્યુકેશનલ રીલ્સ

શોર્ટ વિડિયો દ્વારા સ્માર્ટ લર્નિંગ.

અપડેટ્સ

ન્યૂઝ અને પરિપત્રો (Circulars)

શિક્ષણ જગતના તાજા સમાચાર, બોર્ડની જાહેરાતો અને અગત્યના પરિપત્રો સૌથી પહેલાં શિક્ષણ સાગર પર.